કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન કર્યું હતું ?

ઓસ્ટ્રેલિયા
જાપાન
ફ્રાન્સ
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કોલિન્સ ડિકશનરીએ ક્યા શબ્દને કોલિન્સ વર્લ્ડ ઓફ ધ યર 2022 તરીકે જાહેર કર્યો ?

યુક્રેન
બ્રિટન
૫ર્માક્રાઈસિસ
વોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતીય ફિલ્મ મહોત્સવ-સારંગનું આયોજન ક્યા દેશમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું ?

સિંગાપુર
રશિયા
દ.કોરિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ?

વર્ષ 1999
વર્ષ 1977
વર્ષ 1985
વર્ષ 1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP