કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ ‘ઈન્વેસ્ટ કર્ણાટક 2022'નું ઉદ્ઘાટન કર્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ક્યા વર્ષ સુધીમાં મથુરા-વૃંદાવનને ‘શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન’ પ્રવાસન સ્થળ બનાવવાની ઘોષણા કરી ? 2032 2041 2030 2047 2032 2041 2030 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ? ઈજિપ્ત ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ઈજિપ્ત ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ કોના માનમાં મનાવાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી ડૉ.A.P.J. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી ડૉ.A.P.J. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? લખનૌ વારાણસી નવી દિલ્હી અયોધ્યા લખનૌ વારાણસી નવી દિલ્હી અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે હ્રાસોંગ-17 અથવા મોન્સ્ટર મિસાઈલ લૉન્ચ કરી ? સિંગાપુર ચીન ઉત્તર કોરિયા રશિયા સિંગાપુર ચીન ઉત્તર કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP