કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલેન્થ્રોપી લિસ્ટ 2022માં ક્યા ભારતીય ટોચના સ્થાને છે ? અઝીમ પ્રેમજી કુમાર મંગલમ બિરલા શિવ નાદર મુકેશ અંબાણી અઝીમ પ્રેમજી કુમાર મંગલમ બિરલા શિવ નાદર મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે ફરીથી કોણ ચૂંટાઈ આવ્યા ? જય શાહ વસિમ ખાન ઈમરાન ખ્વાજા ગ્રેગ બાર્કલે જય શાહ વસિમ ખાન ઈમરાન ખ્વાજા ગ્રેગ બાર્કલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) G20નું 17મું શિખર સંમેલન ક્યા યોજાયું હતું ? બાલી કાઠમંડુ જકાર્તા ઢાકા બાલી કાઠમંડુ જકાર્તા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ? આસામ આંદામાન અને નિકોબાર અરવલ્લી પશ્ચિમ ઘાટ આસામ આંદામાન અને નિકોબાર અરવલ્લી પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? WHO WMO UNICEF UNDP WHO WMO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World children's Day) ક્યારે મનાવાય છે ? 19 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP