કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 કોને એનાયત કરાયો ? શરથ કમલ અચંતા લક્ષ્ય સેન નિખત ઝરીન આર. પ્રજ્ઞાનંદ શરથ કમલ અચંતા લક્ષ્ય સેન નિખત ઝરીન આર. પ્રજ્ઞાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત સુમિત્રા ચરત રામ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો ? ક્રિષ્ના મિસ્ત્રી પાલી ચંદ્ર સાસ્વતી સેન ઉમા શર્મા ક્રિષ્ના મિસ્ત્રી પાલી ચંદ્ર સાસ્વતી સેન ઉમા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સાથે સંબંધિત બાલીયાત્રા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ? ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. આપેલ બંને એક પણ નહીં ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક (CCPI) 2023 જારી કરાયો ? આપેલ તમામ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ જર્મનવોચ કલાઈમેટ એક્શન નેટવર્ક આપેલ તમામ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ જર્મનવોચ કલાઈમેટ એક્શન નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ (ANIC) કઈ સંસ્થા/મંત્રાલયની પહેલ છે ? નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય AICTE ICMR નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય AICTE ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP