કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ?

ગુજરાત
હિમાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વિશ્વ વિરાસત સપ્તાહ (World Heritage week) ક્યારે મનાવાય છે ?

17થી 23 નવેમ્બર
15થી 22 નવેમ્બર
21થી 27 નવેમ્બર
19-25 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ?

ઈઝરાયેલ
ઓસ્ટ્રેલિયા
અમેરિકા
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP