કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ? ડેવિડ ફિન્ચર કાર્લોસ સૌરા ક્રિસ્ટોફર નોલાન ક્વેન્ટિન ટેરેન્ટિનો ડેવિડ ફિન્ચર કાર્લોસ સૌરા ક્રિસ્ટોફર નોલાન ક્વેન્ટિન ટેરેન્ટિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ કેટામરન વેસેલનું નિર્માણ કઈ કંપની કરશે ? હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા શ્યામ સરન નેગીનું નિધન થયું તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત હતા ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતમાં 5G સેવાઓ લૉન્ચ કરનારી પ્રથમ કંપની કઈ છે ? BSNL રિલાયન્સ જિયો વોડાફોન આઈડિયા ભારતી એરટેલ BSNL રિલાયન્સ જિયો વોડાફોન આઈડિયા ભારતી એરટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 20 26 25 10 20 26 25 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બંધારણનો અનુચ્છેદ 324 કોની સાથે સંબંધિત છે ? સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અખિલ ભારતીય સેવાઓ મુખ્ય ન્યાયમૂર્તિ ચૂંટણી કમિશનર સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અખિલ ભારતીય સેવાઓ મુખ્ય ન્યાયમૂર્તિ ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP