કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ઓલિમ્પિક ગેમ્સ 2022ની બીજી આવૃત્તિનું આયોજન કરાયું હતું ? મેઘાલય મિઝોરમ ત્રિપુરા સિક્કિમ મેઘાલય મિઝોરમ ત્રિપુરા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ફુગદી ક્યા રાજ્યનું જાણીતું લોક/આદિવાસી નૃત્ય છે ? હરિયાણા મધ્યપ્રદેશ નાગાલેન્ડ ગોવા હરિયાણા મધ્યપ્રદેશ નાગાલેન્ડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ? ઈજિપ્ત ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ઈજિપ્ત ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગૃહ મંત્રાલયે કેટલી ભાષાઓનો મધર ટંગ સર્વે હાથ ધર્યો હતો ? 576 375 562 461 576 375 562 461 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે ડિજિટલ શક્તિ 4.0 અભિયાન લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય નીતિ આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય નીતિ આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2022ની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જસ્ટિસ રાજીવ રંજન જસ્ટિસ રંજન ગોગોઈ જસ્ટિસ દિપક મિશ્રા જસ્ટિસ એ.એમ.ખાનવિલકર જસ્ટિસ રાજીવ રંજન જસ્ટિસ રંજન ગોગોઈ જસ્ટિસ દિપક મિશ્રા જસ્ટિસ એ.એમ.ખાનવિલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP