કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજીવ મહેતા
મેરી કોમ
અભિનવ બિન્દ્રા
પી.ટી. ઉષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યા ભારતીયને 2022માં UNEP 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સન્માનિત કરાયા ?

કે.કે. શૈલજા
નરેન્દ્ર મોદી
પિયુષ ગોયલ
પુર્ણિમા દેવી બર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP