કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ? સિક્કિમ જમ્મુ-કાશ્મીર મેઘાલય ઓડિશા સિક્કિમ જમ્મુ-કાશ્મીર મેઘાલય ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ? ભારત શ્રીલંકા ઈજિપ્ત ઈન્ડોનેશિયા ભારત શ્રીલંકા ઈજિપ્ત ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી બેસ્ટ કન્ટ્રીઝ 2022 રેન્કિંગમાં ક્યો દેશ ટોચના સ્થાને રહ્યો ? ડેન્માર્ક રિવત્ઝર્લેન્ડ નોર્વે ફિનલેન્ડ ડેન્માર્ક રિવત્ઝર્લેન્ડ નોર્વે ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સંઘ સાથે ક્લાઈમેટ મોડલિંગ અને ક્વાન્ટમ ટેકનોલોજી અંગે ઈન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા ? ઓસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન અમેરિકા ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે હ્રાસોંગ-17 અથવા મોન્સ્ટર મિસાઈલ લૉન્ચ કરી ? રશિયા ઉત્તર કોરિયા સિંગાપુર ચીન રશિયા ઉત્તર કોરિયા સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2016 2018 2015 2020 2016 2018 2015 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP