કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય નૌસેના દિવસ 2022ની ઉજવણી ક્યા કરાઈ હતી ? ચેન્નાઈ મુંબઈ દિલ્હી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ દિલ્હી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ? ફિજિ જાપાન ચીન ઈટાલી ફિજિ જાપાન ચીન ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયે રૂફટોપ સોલર યોજના ક્યા વર્ષ સુધી લંબાવી ? 2030 2026 2024 2028 2030 2026 2024 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કાઝીરંગા પ્રોજેક્ટ અંગે ભારત ક્યા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈ-સ્પોર્ટ્સ માટેની નોડલ એજન્સી તરીકે કયો વિભાગ કાર્ય કરશે ? C-DAC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય NIC રમતગમત વિભાગ C-DAC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય NIC રમતગમત વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ બેંક ક્યા દેશને પર્યાવરણ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 250 મિલિયન ડોલરના ફંડિંગને મંજૂરી આપી ? બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP