કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં ભારત સરકારની કઈ પહેલે પ્લેટિનમ આઈકન એવોર્ડ જીત્યો ?

સ્માર્ટ સિટીઝ મિશન
સ્ટાર્ટઅપ ઈન્ડિયા
સ્વચ્છ ભારત મિશન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઓનલાઈન ગેમિંગ અને તેના મધ્યસ્થોની નોડલ એજન્સી કઈ છે ?

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
C-DAC
NIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

અશ્વિની વૈષ્ણવ
જ્યોતિરાદિત્ય સિંધિયા
અમિત શાહ
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP