કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022 દરમિયાન IPLની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ? 14 મી 15 મી 11 મી 17 મી 14 મી 15 મી 11 મી 17 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કિસાન સંકટ સૂચકાંક (Farmer Distress Index) જાહેર કરવાની યોજના બનાવી છે ? APEDA એક પણ નહીં CSIR NABARD APEDA એક પણ નહીં CSIR NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફટનન્ટ ગવર્નર) તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? શ્રી વિનયકુમાર સક્સેના શ્રી અરવિંદ મનોહર શ્રી વિનય ત્રિવેદી શ્રી અરવિંદ ત્રિવેદી શ્રી વિનયકુમાર સક્સેના શ્રી અરવિંદ મનોહર શ્રી વિનય ત્રિવેદી શ્રી અરવિંદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021નો અહેવાલ ક્યા મંત્રાલયે જારી કર્યો ? નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ’ (International Firefighter's Day) તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 મે 2 મે 10 મે 4 મે 15 મે 2 મે 10 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ‘નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ (NDAP)' કઈ સંસ્થા દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું ? ઈસરો નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર આપેલ પૈકી એકપણ નહિ નીતિ આયોગ ઈસરો નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર આપેલ પૈકી એકપણ નહિ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP