કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? નેપાળ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ? વર્ષ 2070 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2070 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? માયા મિરાકલ મીના સ્ટ્રેન્જ માયા મિરાકલ મીના સ્ટ્રેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના પરસેવરન્સ (Perseverance) રોવરે મંગળ ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી ? ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ? રાજસ્થાન પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત રાજસ્થાન પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? અમદાવાદ નાગપુર ભોપાલ જયપુર અમદાવાદ નાગપુર ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP