કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) જૂન 2022માં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની T20 સીરિઝમાં ભારતની ટીમનો કેપ્ટન કોણ રહેશે ? વિરાટ કોહલી હાર્દિક પંડયા રોહિત શર્મા કે.એલ.રાહુલ વિરાટ કોહલી હાર્દિક પંડયા રોહિત શર્મા કે.એલ.રાહુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં INS નિર્દેશક ક્યા લૉન્ચ કરાયું ? કોચીન મુંબઈ કટ્ટુપલ્લી(ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ કોચીન મુંબઈ કટ્ટુપલ્લી(ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘પરમ પોરુલ’ (PARAM PORUL) શું છે ? ચક્રવાતનું નામ એક ડ્રોનનું નામ નૌસેના અભ્યાસ સુપર કમ્પ્યૂટર ચક્રવાતનું નામ એક ડ્રોનનું નામ નૌસેના અભ્યાસ સુપર કમ્પ્યૂટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ? શ્રી આમિર ખાન શ્રી આર. માધવન શ્રી રાજા મૌલી શ્રી અનુરાગ કશ્યપ શ્રી આમિર ખાન શ્રી આર. માધવન શ્રી રાજા મૌલી શ્રી અનુરાગ કશ્યપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? ફીજી માલદીવ નેપાળ બાંગ્લાદેશ ફીજી માલદીવ નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ કંપનીએ દિલ્હી અને મેરઠ વચ્ચેની ભારતની પ્રથમ રીઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)ની ડિઝાઈન કરી ? DRDO એલ્સટોમ HAL સિમેન્સ DRDO એલ્સટોમ HAL સિમેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP