કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા ભારતીયને 2022માં UNEP 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સન્માનિત કરાયા ? પિયુષ ગોયલ પુર્ણિમા દેવી બર્મન નરેન્દ્ર મોદી કે.કે. શૈલજા પિયુષ ગોયલ પુર્ણિમા દેવી બર્મન નરેન્દ્ર મોદી કે.કે. શૈલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) શિશુ સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 7 નવેમ્બર 5 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 5 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2016 2018 2015 2020 2016 2018 2015 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા રાજ્યે લીગલ ડોક્યુમેન્ટ્સ વગરના વાહનોની ઓળખ કરવા માટે 'ઈ-ડિટેક્શન પોર્ટલ’ લૉન્ચ કરવાની ઘોષણા કરી ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1986 વર્ષ 1977 વર્ષ 1985 વર્ષ 1999 વર્ષ 1986 વર્ષ 1977 વર્ષ 1985 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પેન્શન બેગણું કરવાનો નિર્ણય કર્યો ? આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP