કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ટૂલકિટ લૉન્ચ કરી ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શહેરી બાબતો અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શહેરી બાબતો અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત સરકારે ક્યા દેશમાં શરૂ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં પોતાનું પ્રકાશન પ્રદર્શિત કર્યુ ? જાપાન બાંગ્લાદેશ કતાર UAE જાપાન બાંગ્લાદેશ કતાર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 20 10 26 25 20 10 26 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિકસ પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીને મળ્યો ? અદાણી ગ્રુપ ટાટા ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લાર્સન એન્ડ ટુબ્રો અદાણી ગ્રુપ ટાટા ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લાર્સન એન્ડ ટુબ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ITTF-ATTU એશિયન કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે ? મનિકા બત્રા અંકિતા દાસ સૌમ્યજીત ઘોષ શરથ કમલ અચંતા મનિકા બત્રા અંકિતા દાસ સૌમ્યજીત ઘોષ શરથ કમલ અચંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 15મો અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સ કમ એકસ્પો 2022 ક્યા આયોજિત કરાયો ? કોચી હૈદરાબાદ બેંગલુરુ જયપુર કોચી હૈદરાબાદ બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP