કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

જેઠાભાઈ ભરવાડ
શંકર ચૌધરી
જીજ્ઞેશ મેવાણી
ડૉ.નીમાબેન આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ?

તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર
સૌરાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ?

ઈંગ્લેન્ડ
નેપાળ
ભારત
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP