કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે જોઈન્ટ એર ડિફેન્સ એક્સરસાઈઝ વીર ગાર્ડિયન 2023નું આયોજન કર્યું ? ઈજિપ્ત જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ઈજિપ્ત જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું જગા મિશને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ્સ 2023 જીત્યો ? કર્ણાટક ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ? અમેરિકા દ.કોરિયા ભારત જાપાન અમેરિકા દ.કોરિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ફેફસાંના કેન્સરનું જોખમની જાણ કરતું ‘Sybil’ નામક AI ટૂલ વિકસાવ્યું ? યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ઈમ્પિરિકલ કોલેજ, લંડન મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ઈમ્પિરિકલ કોલેજ, લંડન મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ પુણે ઈન્દોર નવી દિલ્હી હૈદરાબાદ પુણે ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ બ્રેઈલ દિવસ (World braille Day) ક્યારે મનાવાય છે ? 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 4 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP