કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતીય નૌસેના દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિન્ક કોમ્યુનિકેશનનું નામ શું છે ?

રક્ષાલિન્ક
વાયુલિન્ક
કોમલિન્ક
ડિફેન્સલિન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનો માટે યુવા સંગમ નોંધણી પોર્ટલ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવ્યું ?

નવી દિલ્હી
પટના
ઈટાનગર
આઈઝોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
વિશ્વ સામાજિક ન્યાય દિવસ (World Day of Social Jusitce) ક્યારે મનાવાય છે ?

21 ફેબ્રુઆરી
18 ફેબ્રુઆરી
20 ફેબ્રુઆરી
19 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP