કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંતર્ગત કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધ યર જાહેર કરાઈ ? RRR પુષ્પા કંટારા ધ કાશ્મીર ફાઈલ્સ RRR પુષ્પા કંટારા ધ કાશ્મીર ફાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023માં કેટલા મહાનુભાવોને પદ્મભૂષણ પુરસ્કારો એનાયત કરાયા ? 15 12 9 10 15 12 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશના સૌથી સફળ T20I કેપ્ટન એરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા ? વૈભવી નાણાવટી સંગીતા વિષેન સોનિયા ગોકાણી ગીતા ગોપી વૈભવી નાણાવટી સંગીતા વિષેન સોનિયા ગોકાણી ગીતા ગોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નાણાકીય સાક્ષરતા સપ્તાહ (Financial Literacy Week) 2023 ક્યારે મનાવાય છે ? 14થી 20 ફેબ્રુઆરી 13થી 17 ફેબ્રુઆરી 15થી 22 ફેબ્રુઆરી 15થી 20 ફેબ્રુઆરી 14થી 20 ફેબ્રુઆરી 13થી 17 ફેબ્રુઆરી 15થી 22 ફેબ્રુઆરી 15થી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP