કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરાયો ?

કંટારા
બ્રહ્માસ્ત્ર
ધ કાશ્મીર ફાઈલ્સ
દ્રશ્યમ 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
T20I ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો ક્રિકેટર કોણ બન્યો ?

સૂર્યકુમાર યાદવ
શુભમન ગિલ
હાર્દિક પંડ્યા
રોહિત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National Productivity Day) ક્યારે મનાવાય છે ?

14 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી
15 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP