કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની કઈ ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો ? અંતિમ પંઘાલ નેહા રાઠી પૂજા ગેહલોત કવિતા દેવી અંતિમ પંઘાલ નેહા રાઠી પૂજા ગેહલોત કવિતા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? રાજસ્થાન પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ ટ્રી સિટી 2022ની યાદીમાં ભારતનું ક્યું શહેર સતત બીજીવાર સ્થાન પામ્યું ? મુંબઈ જયપુર અમદાવાદ બેંગલુરુ મુંબઈ જયપુર અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદની આત્મકથાનું નામ જણાવો. આઝાદ એકપણ નહીં ગુલામનબી ગુલામ આઝાદ એકપણ નહીં ગુલામનબી ગુલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશની વાયુસેના હેલેનિક વાયુ સેના દ્વારા આયોજિત INIOCHOS-23 અભ્યાસમાં ભાગ લીધો ? ગ્રીસ યુક્રેન ઈજિપ્ત તુર્કીયે ગ્રીસ યુક્રેન ઈજિપ્ત તુર્કીયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria day) ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 25 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP