કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ મેટ્રોને ગ્રીન વર્લ્ડ એવોર્ડ્સ 2023 હેઠળ કાર્બન રિડકશન કેટેગરીમાં ગ્લોબલ સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? જયપુર મેટ્રો ચેન્નાઈ મેટ્રો બેંગલુરુ મેટ્રો દિલ્હી મેટ્રો જયપુર મેટ્રો ચેન્નાઈ મેટ્રો બેંગલુરુ મેટ્રો દિલ્હી મેટ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેડ્રિડ ઓપન 2023ના વિજેતા કાર્લોસ અલ્કારાજ ક્યા દેશના છે ? સ્પેન ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા સ્પેન ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) 28નું આયોજન ક્યા કરવામાં આવશે ? દુબઈ પેરિસ ટોક્યો નવી દિલ્હી દુબઈ પેરિસ ટોક્યો નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેન્ડાઈ ફ્રેમવર્ક ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? ક્લાઈમેટ ચેન્જ એકપણ નહીં આપત્તિ જોખમ પરમાણુ ઊર્જા ક્લાઈમેટ ચેન્જ એકપણ નહીં આપત્તિ જોખમ પરમાણુ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે ‘50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ' લૉન્ચ કર્યો ? ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP