કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 2023 FIFA વીમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ ક્યા દેશે જીત્યો ? જર્મની સ્પેન સ્વીડન ઈંગ્લેન્ડ જર્મની સ્પેન સ્વીડન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો એક પણ નહીં હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. આપેલ બંને શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. એક પણ નહીં હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. આપેલ બંને શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા પરિસરમાં પ્રવેશ માટે ‘સુસ્વાગતમ’ પોર્ટલ લૉન્ચ કરાયું ? સંસદ ભવન સુપ્રીમ કોર્ટ લાલ કિલ્લો રાષ્ટ્રપતિ ભવન સંસદ ભવન સુપ્રીમ કોર્ટ લાલ કિલ્લો રાષ્ટ્રપતિ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર બેંગલુરુ અમદાવાદ પુણે ગાંધીનગર બેંગલુરુ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FIFA મહિલા વર્લ્ડ કપ 2023માં ક્યા દેશની ટીમ વિજેતા બની ? સ્પેન ફ્રાન્સ ઈંગ્લેન્ડ આર્જેન્ટિના સ્પેન ફ્રાન્સ ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કોકોસ ટાપુઓ ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ઑસ્ટ્રેલિયા જાપાન ચીન રશિયા ઑસ્ટ્રેલિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP