કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?
1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત
2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત
૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા
4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા

માત્ર 1, 2 અને 4
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં મશાલથી ઓલિમ્પિક કોલ્ડ્રોનને પ્રજ્વલ્લિત કોણે કર્યુ હતું ?

સુશ્રી કોકોના હીરાકી
સુશ્રી ફલોરા ડુફી
સુશ્રી એલિન થોમ્સન
સુશ્રી નાઓમી ઓસાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ?

હિન્દ મહાસાગર
દક્ષિણ ચીન સમુદ્રમાં
અરબ સાગર
બંગાળની ખાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP