GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 20 60 40 30 20 60 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. કિશોર મકવાણા જયંત પાઠક ચુનીલાલ મડિયા ધના ભગત કિશોર મકવાણા જયંત પાઠક ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.‘કોરવું’ તોડવું સ્પષ્ટ કરવું સાફ કરવું ખનન કરવું તોડવું સ્પષ્ટ કરવું સાફ કરવું ખનન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? લક્ષ્યાંકિત બજાર સંશોધિત બજાર આધાર બજાર મૂળભૂત બજાર લક્ષ્યાંકિત બજાર સંશોધિત બજાર આધાર બજાર મૂળભૂત બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP