GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે. આપેલ તમામ કાર્ય સમુદ્ધિકરણ કાર્યફેરબદલી કાર્ય વિસ્તૃતીકરણ આપેલ તમામ કાર્ય સમુદ્ધિકરણ કાર્યફેરબદલી કાર્ય વિસ્તૃતીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં હુકમની એકવાક્યતા હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ આપેલ પૈકી એક પણ નહીં હુકમની એકવાક્યતા હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે. મૂડી ખોટ મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ મૂડી ખોટ મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? નાણાં પંચ આયોજન પંચ આપેલ તમામ પગાર પંચ નાણાં પંચ આયોજન પંચ આપેલ તમામ પગાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Change the degree: I played better than John. I played as better as John. John did not play so well as I. I did not play as good as John. John played as well as I. I played as better as John. John did not play so well as I. I did not play as good as John. John played as well as I. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP