GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

લાન્ગ્રાજની રીત
દ્વિપદી વિસ્તરણ
આપેલ પૈકી એક પણ નહીં
ન્યૂટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
અમારી મોટરે નૌકાહરણ કર્યું.

અમારી મોટરથી નૌકાહરણ કરાયું
મોટર નૌકાહરણ કરાવશે
અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું
અમારી મોટર નૌકાહરણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન
ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ
ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું
ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો બોનસ શેર તા.1-5-81 પછી આપવામાં આવ્યા હોય તો તેની કિંમત કેટલી લેવી ?

મૂળ કિંમત
શૂન્ય
બજાર કિંમત
સામાન્ય કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ?

કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી
સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી.
ઓડીટ રિપોર્ટ પર સહી કરવી
કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP