GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ? આપેલ તમામ વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો પત્રકારો આપેલ તમામ વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો પત્રકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ચુનીલાલ મડિયા કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ? 8 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 0.02222 એ ___ છે. સંમેય સંખ્યા અસંમેય સંખ્યા પૂર્ણાંક શૂન્ય સંમેય સંખ્યા અસંમેય સંખ્યા પૂર્ણાંક શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. સચિંત- ચિંતાવાળું ગાત્ર – શરીશ સંચિત-ઉઘરાવેલું સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને સચિંત- ચિંતાવાળું ગાત્ર – શરીશ સંચિત-ઉઘરાવેલું સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. મિલકત વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ઉપજ-ખર્ચ મિલકત વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ઉપજ-ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP