GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? IRDA SEBI RBI આપેલ પૈકી એક પણ નહીં IRDA SEBI RBI આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હક્કના શેરનો ઇસ્યુ ઓછામાં ઓછા ___ દિવસ અને વધુમાં વધુ ___ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 20, 40 30, 60 10, 20 15, 30 20, 40 30, 60 10, 20 15, 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? લાન્ગ્રાજની રીત ન્યૂટન દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત ન્યૂટન દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 3,50,000/- રૂ. 3,00,000/- રૂ. 2,00,000/- રૂ. 2,50,000/- રૂ. 3,50,000/- રૂ. 3,00,000/- રૂ. 2,00,000/- રૂ. 2,50,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 યોગ્ય રીતે જોડકા જોડો.(P) ઉત્તરાખંડ(Q) આંધ્રપ્રદેશ (R) કેરાલા(S) સિક્કીમ (U) તિરૂવનંત પુરમ્(V) ગંગટોક(W) દહેરાદુન (X) વિજયવાડા P-W, Q-X, R-U, S-V P-V, Q-X, R-U, S-W P-U, Q-X, R-W, S-V P-W, Q-V, R-U, S-X P-W, Q-X, R-U, S-V P-V, Q-X, R-U, S-W P-U, Q-X, R-W, S-V P-W, Q-V, R-U, S-X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP