કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ધ વર્લ્ડ ઈન 2030 : પબ્લિક સર્વે રિપોર્ટ' જારી કરવામાં આવ્યો ? UNDP UNICEF UNESCO વર્લ્ડ બેંક UNDP UNICEF UNESCO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF) માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? દસોલ્ટ સિસ્ટમ સીમેન્સ ફુજિત્સુ કેપજેમિની દસોલ્ટ સિસ્ટમ સીમેન્સ ફુજિત્સુ કેપજેમિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1981 વર્ષ 1951 વર્ષ 1969 વર્ષ 1975 વર્ષ 1981 વર્ષ 1951 વર્ષ 1969 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 8 એપ્રિલ 7 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ 7 એપ્રિલ 3 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી છે જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ___ ને જાહેર કરાઈ છે. ગોળકેરી ચાલ જીવી લઈએ શું થયું ? હેલ્લારો ગોળકેરી ચાલ જીવી લઈએ શું થયું ? હેલ્લારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP