કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિધારિત કર્યું ? દક્ષિણ કોરિયા રશિયા અમેરિકા જાપાન દક્ષિણ કોરિયા રશિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રંગોલી ઉત્સવ ‘ઉમંગ’નું આયોજન કર્યું ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે સોલિડ-ફયુલ સેટેલાઈટ કેરિયર રોકેટ લૉન્ચ કર્યું હતું ? ચીન ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ચીન ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવી ? મેઘાલય ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સારથી મોબાઈલ એપ લૉન્ચ કરી છે ? SIDBI SEBI કોર્પોરેટ વિભાગ RBI SIDBI SEBI કોર્પોરેટ વિભાગ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2050 વર્ષ 2029 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2050 વર્ષ 2029 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP