GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંજેલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? દાહોદ વડોદરા સુરેન્દ્રનગર નર્મદા દાહોદ વડોદરા સુરેન્દ્રનગર નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત દ્વિપદી વિસ્તરણ ન્યૂટન આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત દ્વિપદી વિસ્તરણ ન્યૂટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? સાબરમતી આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તબીબી સારવાર અંગે લીધેલ વીમા પ્રીમિયમની કપાત કઈ કલમ હેઠળ બાદ મળે છે ? કલમ - 80 G કલમ - 80 D કલમ - 80 GG કલમ - 80 C કલમ - 80 G કલમ - 80 D કલમ - 80 GG કલમ - 80 C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ? અગાઉના ઓડીટરનો અહેવાલ હરીફોની માહિતી આંતરીક અંકુશની પદ્ધતિ ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો અગાઉના ઓડીટરનો અહેવાલ હરીફોની માહિતી આંતરીક અંકુશની પદ્ધતિ ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે. કાર્ય સમુદ્ધિકરણ આપેલ તમામ કાર્ય વિસ્તૃતીકરણ કાર્યફેરબદલી કાર્ય સમુદ્ધિકરણ આપેલ તમામ કાર્ય વિસ્તૃતીકરણ કાર્યફેરબદલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP