ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? લગ્ન માટેની વિદાય માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની લગ્ન માટેની વિદાય માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? પ્રેમાનંદ ભાલણા અખો શામળ પ્રેમાનંદ ભાલણા અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. રજની લીલાશંકર દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે રજની લીલાશંકર દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદ + એવ સદા + એવ સદા + ઈવ સદા + એવા સદ + એવ સદા + એવ સદા + ઈવ સદા + એવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP