GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 64 વર્ષ 50 વર્ષ 56 વર્ષ 60 વર્ષ 64 વર્ષ 50 વર્ષ 56 વર્ષ 60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મલિન જળમાં રહેલા વિઘટનપાત્ર જથ્થાને માપવાની રીત છે. રંગ અને ગંધનું પરિક્ષણ પીએચ અને તાપમાન કસોટી દ્રાવ્ય ઘન કચરાનું વજન જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી રંગ અને ગંધનું પરિક્ષણ પીએચ અને તાપમાન કસોટી દ્રાવ્ય ઘન કચરાનું વજન જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? અશક્ય હા આપેલ પૈકી એક પણ નહીં ના અશક્ય હા આપેલ પૈકી એક પણ નહીં ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 યાંત્રિક કલાક-દરની ગણતરી કરતી વખતે વિમા-પ્રિમિયમને કયા ખર્ચ તરીકે સમાવવામાં આવે છે ? અર્ધ-ચલિત ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ચિલત ખર્ચ સ્થિર ખર્ચ અર્ધ-ચલિત ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ચિલત ખર્ચ સ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? ભગવાન રામે શ્રીકૃષ્ણે ભગવાન પરશુરામે હેમચંદ્રાચાર્યે ભગવાન રામે શ્રીકૃષ્ણે ભગવાન પરશુરામે હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP