ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દુનિયા અમારી' કાવ્યના કવિ કોણ છે ? ભાનુપ્રસાદ પંડ્યા મકરંદ દવે રાવજી પટેલ રાજેન્દ્ર શુકલ ભાનુપ્રસાદ પંડ્યા મકરંદ દવે રાવજી પટેલ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? શામળ અખો પ્રેમાનંદ દયારામ શામળ અખો પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? સત્યના પ્રયોગો મારા અનુભવો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારા અનુભવો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? મધુસૂદન પારેખ ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? વાડીલાલ ડગલી મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP