GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? ચોખ્ખું વર્તમાન મૂલ્ય પરત-આપ પદ્ધતિ સરેરાશ વળતરના દરની પદ્ધતિ નફાકારકતાનો આંક ચોખ્ખું વર્તમાન મૂલ્ય પરત-આપ પદ્ધતિ સરેરાશ વળતરના દરની પદ્ધતિ નફાકારકતાનો આંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Give opposite gender for : 'Wizard' Wizardy Wizardi Wizarless Witch Wizardy Wizardi Wizarless Witch ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકસ્મિક જવાબદારી કે સંભવિત દેવું પા.×સ. ક્યાં દર્શાવવામાં આવે છે ? મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ આપેલ પૈકી એક પણ નહીં મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ આપેલ પૈકી એક પણ નહીં મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓડિટરની સંખ્યા પર નિયંત્રણ અંગે 1974નો સુધારો અને કલમ-224 મુજબ એક ઓડિટર વધુમાં વધુ કેટલી કંપનીઓનું ઓડિટ કરી શકે છે ? 50 10 20 15 50 10 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP