GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગરબાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર દાહોદ જુનાગઢ ખેડા સુરેન્દ્રનગર દાહોદ જુનાગઢ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કરાર કિંમત બાદ રોકડ કિંમત = ___ વ્યાજ ખરીદ કિંમત ઘસારો બજાર કિંમત વ્યાજ ખરીદ કિંમત ઘસારો બજાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? ના અશક્ય આપેલ પૈકી એક પણ નહીં હા ના અશક્ય આપેલ પૈકી એક પણ નહીં હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 યાંત્રિક કલાક-દરની ગણતરી કરતી વખતે વિમા-પ્રિમિયમને કયા ખર્ચ તરીકે સમાવવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં સ્થિર ખર્ચ અર્ધ-ચલિત ખર્ચ ચિલત ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં સ્થિર ખર્ચ અર્ધ-ચલિત ખર્ચ ચિલત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યા કાયદાથી દાખલ થયું હતું ? ગુજરાત પંચાયત ધારો-1961 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 ગુજરાત પંચાયત ધારો-1993 ગુજરાત પંચાયત ધારો-1961 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 ગુજરાત પંચાયત ધારો-1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મહિમા કંપનીના ઈક્વિટી શેરની વાજબી કિંમત રૂ. 1,500/- હોય અને તેની બજાર કિંમત રૂ. 1,400/- હોય, તો તેની આંતરિક કિંમત કેટલી થશે ? રૂ. 3,000/- રૂ. 2,900/- રૂ. 1,600/- રૂ. 2,800/- રૂ. 3,000/- રૂ. 2,900/- રૂ. 1,600/- રૂ. 2,800/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP