ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? જર્મની ઇટાલી અમેરિકા જાપાન જર્મની ઇટાલી અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? રમણલાલ સોની પીતાંબર પટેલ ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર રમણલાલ સોની પીતાંબર પટેલ ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? મગનલાલ પટેલ રાજેશ વ્યાસ કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ રાજેશ વ્યાસ કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? દિવ્યચક્ષુ લીલુડી ધરતી ભારેલો અગ્નિ વ્યાજનો વારસ દિવ્યચક્ષુ લીલુડી ધરતી ભારેલો અગ્નિ વ્યાજનો વારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. હવાની હવેલી ઘૂંઘટ પારસમણી ગોરજ હવાની હવેલી ઘૂંઘટ પારસમણી ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP