GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કવિ બોટાદરકરનું પૂરું નામ જણાવો. દામોદર ખુશાલકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય. રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘RUDI’ (રૂડી)ની સ્થાપના કયા વર્ષમાં સેવા ગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી ? 2010 2008 2012 2004 2010 2008 2012 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? ના આપેલ પૈકી એક પણ નહીં હા અશક્ય ના આપેલ પૈકી એક પણ નહીં હા અશક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ? મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઇ રહી. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઇ રહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વિવિધ નિદર્શોના વિસ્તારમાં ચલનનો અભ્યાસ કરવા ___ આલેખ દોરાય છે. x̄ R np C x̄ R np C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP