GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? વધુ નફો કમાવવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો વધુ નફો કમાવવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. રાજપીપળા વડોદરા માતર પાલનપુર રાજપીપળા વડોદરા માતર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ? ખરીદ ખાતું ફર્નિચર ખાતું ખરીદમાલ પરત ખાતું યંત્રોનું ખાતું ખરીદ ખાતું ફર્નિચર ખાતું ખરીદમાલ પરત ખાતું યંત્રોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ? ચતુર્ભુજ – બહુવ્રીહી દીવાસળી – તત્પુરુષ ખટદર્શન - ઉપપદ ગાયમાતા - દ્વન્દ્વ ચતુર્ભુજ – બહુવ્રીહી દીવાસળી – તત્પુરુષ ખટદર્શન - ઉપપદ ગાયમાતા - દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વર પાપની સજા કરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કલમ-80E હેઠળ નીચેના પૈકી શેના માટે કપાત આપવામાં આવે છે ? લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે મેડિકલ ટ્રીટમેન્ટ અંગે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે મેડિકલ ટ્રીટમેન્ટ અંગે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP