GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે. નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ સલામતી ગાળો આર્થિક વરદી જથ્થો નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ સલામતી ગાળો આર્થિક વરદી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેન 10 km અંતર 12 મીનીટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 14 min. 30 sec. 15 min. 15 sec. 15 min. 14 min. 45 sec. 14 min. 30 sec. 15 min. 15 sec. 15 min. 14 min. 45 sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખોટી જોડણી શોધો. દુર્ગુણ જીલ્લા પ્રમુખ રાંધણિયું નિર્જન દુર્ગુણ જીલ્લા પ્રમુખ રાંધણિયું નિર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ? આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 7.5% ચાલુ વર્ષના નફાના 2.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 7.5% ચાલુ વર્ષના નફાના 2.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટવ ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ જણાવો. ધ એરી ઓરયાર્ડ ધ ર્રની કેબયાર્ડ ધ ચેખોવ સ્માઇલ્સ ધ પાવલોવીયા ધ એરી ઓરયાર્ડ ધ ર્રની કેબયાર્ડ ધ ચેખોવ સ્માઇલ્સ ધ પાવલોવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP