GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો મૂડી પરનું વ્યાજ પડતરના હિસાબોમાં સમાવવામાં આવે, તો જ ___ મહત્ત્વ આપેલું ગણાય. ઉત્પાદન વ્યાજ સમય મૂડી ઉત્પાદન વ્યાજ સમય મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 [email protected] માં gmail શું છે ? ગેસ્ટ નેમ એક્સ્ટેન્શન હોસ્ટ નેમ યુઝરનેમ ગેસ્ટ નેમ એક્સ્ટેન્શન હોસ્ટ નેમ યુઝરનેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારત દ્વારા તાજેતરમાં (જાન્યુઆરી-2018) માં ‘અગ્નિ-5’ મિસાઈલનું લોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું ? વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર સતીષ ધવન સ્પેસ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર સતીષ ધવન સ્પેસ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Fill in the blank:Monika ___ that Sonu loved her. believed believe belived belief believed believe belived belief ANSWER DOWNLOAD GUJARATI MCQ APP