GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ? તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે. તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે. તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે. તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે. તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે. તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 દાંડીયાત્રા દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડીમાર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા. આ ટુકડી કયા નામે ઓળખાતી ? યુવા ટુકડી અરૂણ ટુકડી દાંડીમાર્ગ ટુકડી તરૂણ ટુકડી યુવા ટુકડી અરૂણ ટુકડી દાંડીમાર્ગ ટુકડી તરૂણ ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ___ વર્ષમાં થઈ હતી. 1958-59 1973-74 1990-91 1966-67 1958-59 1973-74 1990-91 1966-67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કરાર કિંમત બાદ રોકડ કિંમત = ___ ઘસારો ખરીદ કિંમત વ્યાજ બજાર કિંમત ઘસારો ખરીદ કિંમત વ્યાજ બજાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અભિલેખ અદાલત કોને કહેવાય ? જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Give a single word for; 'A person who pretends to be better than he is.' Traitor Hypocrite Clever Smart Traitor Hypocrite Clever Smart ANSWER DOWNLOAD GUJARATI MCQ APP