કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ? ઓસ્ટ્રેલિયા ચીન જાપાન નોર્વે ઓસ્ટ્રેલિયા ચીન જાપાન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ? ભોપાલ વિશાખાપટ્ટનમ્ વારાણસી હૈદરાબાદ ભોપાલ વિશાખાપટ્ટનમ્ વારાણસી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) યુનાઈટેડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)એ સપ્ટેમ્બર 2021માં 6.5 ટ્રિલિયન રૂપિયાના 3.65 અબજ ટ્રાન્ઝેક્શન કર્યા છે. NPCI દ્વારા UPI ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ? વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મેરા ઘર મેરે નામ’ યોજના લોન્ચ કરી છે ? બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના ચૂંટણી આયોગે મોબાઈલ બેઝડ ઈન્વોટિંગ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું છે ? તેલંગાણા બિહાર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા બિહાર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા ? કેનેડા બ્રિટન ફાન્સ ડેન્માર્ક કેનેડા બ્રિટન ફાન્સ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP