કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈડ્રોજનની માંગ 2050 સુધીમાં ___ ગણી વધવાની સંભાવના છે. ચાર બે ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે આસામ સાથે સમજૂતી કરી છે, જેને ‘નામસાઈ ઘોષણા’ તરીકે પણ ઓળખવામાં આવે છે ? મેઘાલય પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા મિશનને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 7 8 6 5 7 8 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2023માં G20 સમિટની મેજબાની કયો દેશ કરશે ? રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? આર.સુબ્રમણ્યમ એન.એમ.મિશ્રા જી.રાજકિરણ રાય પી.ક્રિષ્નારાવ આર.સુબ્રમણ્યમ એન.એમ.મિશ્રા જી.રાજકિરણ રાય પી.ક્રિષ્નારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP