GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં કઇ કલમ હેઠળ કપાત બાદ આપવામાં આવે છે ? 80 C 80 D 80 U 80 G 80 C 80 D 80 U 80 G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી બોટાદ અમદાવાદ ભાવનગર મોરબી બોટાદ અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 64 વર્ષ 50 વર્ષ 56 વર્ષ 60 વર્ષ 64 વર્ષ 50 વર્ષ 56 વર્ષ 60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 18, 15, 12 -7, -5, -3 101, 108, 115 10, 6, 3 18, 15, 12 -7, -5, -3 101, 108, 115 10, 6, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેન 10 km અંતર 12 મીનીટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 15 min. 14 min. 30 sec. 15 min. 15 sec. 14 min. 45 sec. 15 min. 14 min. 30 sec. 15 min. 15 sec. 14 min. 45 sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વર પાપની સજા કરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP