GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 10% લેખે રૂ. 1000 ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. ___ થાય. રૂ. 10 રૂ. 210 રૂ. 20 રૂ. 25 રૂ. 10 રૂ. 210 રૂ. 20 રૂ. 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઋણ દ્વિપદી વિતરણનો મધ્યક ___ છે. pq nq nq/p npq pq nq nq/p npq ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંનો એક કમ્પ્યુટીંગનો પ્રકાર છે તે જણાવો. યલો બ્લ્યુ ગ્રીન એકેય નહીં યલો બ્લ્યુ ગ્રીન એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ? મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 7559 2519 7561 2521 7559 2519 7561 2521 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP