GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે.

ભૂતકૃદંત
સંબંધક ભૂતકૃદંત
સામાન્યકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઈશ્વર પાપની સજા કરતો હતો

ઈશ્વરથી પાપની સજા કરાશે
ઈશ્વરથી પાપની સજા કરાઈ
ઈશ્વર પાપની સજા કરાવે છે.
ઈશ્વરથી પાપની સજા કરાતી હતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
એક ધંધામાં શરૂનો સ્ટોક રૂ. 70,000/- ખરીદી રૂ. 7,00,000/-, ખરીદીના ખર્ચ રૂ. 30,000/- તથા આખર સ્ટોક રૂ. 2,00,000/- છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે ?

4 લાખ
10 લાખ
8 લાખ
6 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP