GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યો દસ્તાવેજ સૌથી મહત્વનો ગણવામાં આવે છે ?

મિનિટ બુક
વિજ્ઞાનપત્ર
Table 'A'
મેમોરેન્ડમ ઓફ એસોસિએશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
આકસ્મિક જવાબદારી કે સંભવિત દેવું પા.×સ. ક્યાં દર્શાવવામાં આવે છે ?

મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ
મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ
આપેલ પૈકી એક પણ નહીં
મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર
ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા
જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

ભગવાન રામે
હેમચંદ્રાચાર્યે
ભગવાન પરશુરામે
શ્રીકૃષ્ણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મલિન જળમાં રહેલા વિઘટનપાત્ર જથ્થાને માપવાની રીત છે.

જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી
રંગ અને ગંધનું પરિક્ષણ
પીએચ અને તાપમાન કસોટી
દ્રાવ્ય ઘન કચરાનું વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
‘ઘરવટ’

ઘુંઘટવાળી
ઘર જેવા સંબંધવાળું
ઘરમાંજ પતાવટ કરવી તે
ઘેઘુર અવાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP